EXCLUSIVE: IPL-2020 પહેલા સ્પિનર રાશિદ ખાન સાથે ETVની ખાસ વાતચીત - IPL 2020
🎬 Watch Now: Feature Video
નોઈડા: અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાને ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. આંતરાષ્ટ્રીય T-20માં રાશિદ ખાનના નામે સૌથી ઝડપી 100 વિકેટ લેવામાં રેકોર્ડ છે. રાશિદ આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે. જુઓ સમગ્ર ઈન્ટરવ્યૂ....