જુઓ: તાજવાળી ક્ષણ અને રિલેટેબલ મિસ યુનિવર્સ હોવાના લક્ષ્ય પર એન્ડ્રીયા મેઝા - મિસ યુનિવર્સ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11815550-thumbnail-3x2-maxico.jpg)
મેક્સિકોની એન્ડ્રીયા મેઝા જેને કોરોના વાઇરસ રોગચાળાના એક વર્ષનો વિલંબ થયા બાદ નવી મિસ યુનિવર્સ તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો છે, કહે છે કે તે રિલેટેબલ મિસ યુનિવર્સ બનવા માંગે છે.