અભિનેતા સોનુ સુદ સાથે ઇટીવી ભારતની ખાસ વાતચીત - અભિનેતા સોનુ સુદ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: કોરોના વોરિયર્સની અનેક વાતો આપણે કરી રહ્યાં છીએ, ત્યારે રીલ લાઇફમાં વિલનની ભૂમિકા ભજવનારા રીલ વિલન આ કોરના કાળમાં રીયલ લાઇફમાં કોરોના હિરો બન્યા છે. જી હાં અમે વાત કરી રહ્યા છે સોનુ સુદની... છેલ્લા ઘણા દિવસથી સોનુ સુદના કામે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કોરોના સામેની લડાઈમાં ગરીબ શ્રમિકોને પોતાના વતન પરત ફરવા એક અનોખી પહેલ ચલાવી હતી. સોનુ સુદ સાથે ઇટીવી ભારતે ખાસ ચર્ચા કરી હતી.
Last Updated : Jul 27, 2020, 7:38 PM IST