Tere Dream mai Meri Entry: સક્સેસ પાર્ટીમાં રાખી સાવંતે શા માટે મૂકી માથા પર કેક? - રાખી સાવંત સોન્ગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 29, 2021, 10:56 PM IST

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): રાખી સાવંત બૉલિવૂડમાં તેના આઈટમ નંબર્સ માટે પ્રખ્યાત છે. ત્યારે હાલમાં જ રાખીનું નવું સોન્ગ "તેરે ડ્રિમમે મેરી એન્ટ્રી" લોન્ચ થયું છે અને 6 મિલીયન વ્યૂઝ સાથે આ સોન્ગ ટ્રેન્ડ કરી રહ્યું છે. સારેગામા નિર્મિત આ સોન્ગની સક્સેસ પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં રાખીએ તેના શૂટિંગના અનુભવો શેર કર્યા હતાં અને પોતાના નવા સોન્ગ પર મન મૂકીને ઝૂમી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.