Talk of the B-Town: અમારા ડિવોર્સ અંત નથી, નવી શરૂઆત છે... - આમિર કિરન જોઈન્ટ સ્ટેટમેન્ટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12345941-thumbnail-3x2-amir.jpg)
ન્યૂઝ ડેસ્ક(Bollywood News): આમિર અને કિરનના ડિવોર્સનું સ્ટેટમેન્ટ બૉલિવૂડ જગતમાં હાલ લાઈમ લાઈટમાં છે. કિરણ અને આમિરે 15 વર્ષ બાદ હસતા મૂખે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે આ નિર્ણયને સહયોગ આપવા બદ્દલ તેમના મિત્રો અને પરિવારજનોનો આભાર માન્યો છે અને આ ડિવોર્સને નવી શરૂઆત તરીકે સ્વીકારવા માટે તેમના ફેન્સને અપીલ કરી છે.