‘GQ-100 બેસ્ટ ડ્રેસ્ડ’ એવોર્ડ્સમાં મોહક અદાઓ વિખેરતી જોવા મળી બૉલીવૂડની હુસ્નપરીઓ - bollywoodnews
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3463978-thumbnail-3x2-red.jpg)
મુંબઈઃ ‘GQ-100 બેસ્ટ ડ્રેસ્ડ’ એવૉર્ડ્સ 2019નું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બૉલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે પહોંચી હતી. તો રેડ આઉટ ફિટમાં કૈટરીના કૈફ મોહક રૂપમાં જોવા મળી હતી.