"Bharat" Premiere: ખાસ અંદાજમાં બી-ટાઉન પહોચ્યાં સેલિબ્રિટીઝ - gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3482851-thumbnail-3x2-bharta.jpg)
મુંબઈ: સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ભારત ઈદ પર રિલીઝ થઈ હતી. ત્યારે ફિલ્મ રિલીઝ પહેલા નિર્માતાઓએ મુંબઈના બી-ટાઉનના લોકો માટે ફિલ્મનું પ્રીમિયર રાખ્યું હતું. પ્રિમીયરમાં બૉલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.