EXCLUSIVE INTERVIEW: ‘અર્જુન પટિયાલા’ ફિલ્મના એકટર્સે કર્યું અમદાવાદમાં પ્રમોશન - Ishani Parikh
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3913864-thumbnail-3x2-movie.jpg)
અમદાવાદ: બોલીવુડની આગામી ફિલ્મ ‘અર્જુન પટિયાલા’ના સ્ટારર દિલજિત દોસાંજ અને ક્રિતી સેનને ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. ‘અર્જુન પટિયાલા’ ફિલ્મ લઇને આવી રહેલા આ બંને સ્ટાર કાસ્ટોએ અમદાવાદમાં આવીને ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ફિલ્મ 26 જુલાઇના રોજ રિલીઝ થઇ રહી છે. વધુમાં જણાવીએ તો, દિલજિત દોસાંજ પ્રથમ વાર અમદાવાદ આવ્યા હતા. જ્યારે ક્રિતી સેનન આ પહેલા પણ અમદાવાદ આવી ચૂકી છે. બંને અભિનેતાઓ ખુબ જ સરળ સ્વાભવમાં જોવા મળ્યા હતા. તેમજ અમદાવાદ અને અમદાવાદી ફૂડના વખાણ પણ કર્યા હતા.