અક્ષયએ કેટરીનાનો ફની વીડિયો શેર કર્યો, જુઓ વીડિયો...

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 4, 2020, 8:16 AM IST

Updated : Feb 4, 2020, 10:13 AM IST

મુંબઇ: અભિનેતા અક્ષય કુમારે કેટરિના કૈફનો એક ફની વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તેની આગામી ફિલ્મ "સૂર્યવંશી"ના સેટ પર વ્હાઇટ સલવાર-સૂટ પહેરેલી કેટરીના કચરો સાફ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોની સાથે અક્ષય કુમારે પોસ્ટ પણ લખી છે, જેમાં કહ્યુ કે, સ્વચ્છ ભારત અભિયાનની નવી બ્રાન્ડ એમ્બેસેડરને જોઇ શકો છો ! મહત્વનું છે કે, "સૂર્યવંશી" અક્ષય કુમાર અને કેટરિના કૈફ અભિનીત રોહિત શેટ્ટીની પોલીસ-ડ્રામા ફિલ્મ છે, જે 27 માર્ચ 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Last Updated : Feb 4, 2020, 10:13 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.