દારૂના અડ્ડાઓ પર મહિલાઓની રેડ, પછી થયું આવું કે... - Women raid liquor
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15956469-thumbnail-3x2-ahd-aspera.jpeg)
અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં આવેલા અર્બુદાનગર પાસે દારૂ વેચાતો હોવાની (Women raid liquor)જાણ થતા સ્થાનિક મહિલાઓ ત્યાં પહોંચી ગઈ હતી. આ અંગે સોલાના પી.આઈ કહે છે કે આ કચરો છે અહીંયા દારૂ મળ્યો નથી જ્યારે મહિલાઓ સૂત્રોચાર અને બુમો પાડીને દારૂ હોવાનો (Botad Latthakand )દાવો કરી રહી છે. અમદાવાદ શહેરમાં સોલા વિસ્તારમાં આવેલા અર્બુદનગર પાસે દારૂ વેચાતો હોવાની બૂમો પાડતા મહિલાઓ (Janata Red in Ahmedabad Sola)પહોંચી ગઈ હતી. સંખ્યાબંધ મહિલાઓ ત્યાં પહોંચીને દારૂની બધી દૂર કરવા માટે સૂત્રોચાર કરી રહી હતી. આ જગ્યાએથી કેટલીક દારૂની પોટલીઓ ખાલી મળી આવી હતી. પોલીસે અરજી લઈને તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST