વાયરલ વિડીયોમાં પેન્શન માગણીની અનોખી અદા જૂઓ - વાયરલ વિડીયોમાં પેન્શન માગણીની અનોખી અદા
🎬 Watch Now: Feature Video
સરકાર સામે આંદોલન કરી રહેલા કર્મચારીઓ રાજ્યભરમાં વિવિધ સ્થળો પર જૂની પેન્શન યોજના સહિતની કેટલીક માગણીઓ કરી રહ્યાં છે. ત્યારે આવા જ એક કાર્યક્રમ દરમિયાનનો વાઇરલ થયેલો આ વિડીયો છે. જેમાં સરકારી કર્મચારી દ્વારા રાજકારણીઓના પેન્શનની સુવિધાઓ અને જનસામાન્યના મામૂલી પેન્શનની માગણી પણ સંતોષાતી ન હોવાને લઇને ખૂબ મર્માત્મક ઢબે અને સ્થાનિક બોલીમાં હાસ્યસભર અંદાજમાં પોતાની લાગણીભરી માગણી વ્યક્ત કરી છે. આ વિડીયો કયા સ્થળનો છે તેની માહિતી હજુ બહાર આવી નથી પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનું કોઇ સ્થળ હોઇ શકે છે. Viral Video of Pension Demand , Government Employees Demands Old Pension Scheme , Government Employees Protest , Viral Video Banaskantha
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST