પાણીથી ભારેલા ડેમની અંદર કારમાં ભયાનક સ્ટંટ, વિડીયો થયો વાઇરલ - Rajkot Car Stunt
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15815067-thumbnail-3x2-rjk-aspera.jpg)
રાજકોટઃ શહેરમાં વધુ એક આવારા ગીરીનો વિડીયો( Rajkot Car Stunt)વાયરલ થયો છે. એક તરફ રાજકોટ મનપા દ્વારા વરસાદને પગલે નદી તેમજ ડેમ નજીક જવાની મનાઈ (Dangerous stunt video in Rajkot)ફરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આ વિડીયોએ તંત્ર સામે અનેક સવાલ (Youngsters dangerous stunt )ઉભા કર્યા છે. યુવકે નદીમાં કાર ચલાવી સોશયલ મીડિયામાં દબંગાઈ કરવા જોખમી વિડીયો બનાવ્યો છે. આ સ્ટંટ કરતો જોખમી વિડીયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે. જ્યારે રાજકોટમાં અવાર નવાર જોખમી સ્ટંટ કરતા વિડીયો સામે આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST