વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ સંપૂર્ણ ડિજિટલાઇઝ કરવામાં આવ્યો - Police Control Room has been fully digitalised
🎬 Watch Now: Feature Video
વડોદરા: આજે વર્ષ 2022 પૂર્ણ થવા જઈ રહ્યું છે. આજે 31મી ડિસેમ્બરે વર્ષનો છેલ્લો દિવસ છે. ત્યારે વડોદરાવાસીઓને વડોદરા પોલીસની ભેટ મળી (Vadodara Police)છે. વડોદરા પોલીસે કંટ્રોલ રૂમ સંપૂર્ણ ડિજિટલાઈઝ કર્યો(Police Control Room has been fully digitalised) છે. નવો ડિજિટલ કંટ્રોલ રૂમ આવતા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી કાર્યરત થશે. આ કામગીરી થી વડોદરાના નાગરિકોને પીસીઆર વાન ને કોલ કારતા જ વોઇસ મેસેજ મળી જશે. સાથે પાંચ લાઇનના બદલે હવે આઠ લાઇન કાર્યરત કરવામાં આવી છે સાથે જો આ લાઇન પણ વ્યસ્ત આવશે તો ફરિયાદી વોઇસ મેસેજ પણ કરી શકશે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST