આરોગ્ય કર્મીઓ કોરોના કાળમાં મેળવેલા સર્ટીફીકેટ પરત કરશે

🎬 Watch Now: Feature Video

thumbnail
વડોદરા જિલ્લા આરોગ્ય મહામંડળના નેજા હેઠળ જિલ્લા પંચાયતના 453 જેટલા આરોગ્ય કર્મચારીઓ સતત Health workers protest in Vadodara પાંચમા દિવસેે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. હાલમાં મુખ્યત્વે ત્રણ જેટલી પડતર માંગણીઓ અને ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે Health workers protest આરોગ્ય સેવામાંથી અલિપ્ત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમા નીચે ભેગા થઈને પોસ્ટર બેનરો Demand for health workers સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આરોગ્ય કર્મચારીઓની હડતાલથી જિલ્લાઓની અનેક આરોગ્ય સેવાઓ પર માઠી અસર પડી છે. છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓની હડતાલને પગલે જિલ્લામાં નાગરિકો રસીના બુસ્ટર ડોઝથી વંચિત છે. જેથી જિલ્લાઓની આરોગ્ય સેવામાં માટી અસરો Doctors protest in Vadodara પહોંચી છે. હાલમાં જીરો કિલોમીટર ફેરનું ભથ્થુ સાથે કોરોના વોરર્યસ ભથ્થુ પ્રાપ્ત કરવીએ મુખ્ય માંગણીઓ છે. કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ પણ પરત કર્યા છે. અને જ્યાં સુધી અમારી પડતર માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે. તેઓની ત્રણ જેટલી પડતર માંગણીઓ જ્યાં સુધી પૂરી કરવામાં નહીં આવે ત્યાં Strike of health workers સુધી તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર રહેશે તેવું જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.