વડોદરામાં અપક્ષ ઉમેદવારે દબંગ મધુ શ્રીવાસ્તવ સામે વિજય મેળવ્યો - અપક્ષ ઉમેદવારે મધુ શ્રીવાસ્તવ સામે વિજય મેળવ્યો
🎬 Watch Now: Feature Video
વડોદરા: જિલ્લાની સૌથી ચર્યાસ્પદ બનેલી બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર (Vadodara Assembly Seat Independent Candidate) ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ દબંગ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. તેમણે મત ગણતરી કેન્દ્ર ઉપર જ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ ભાજપની લહેર વચ્ચે પણ લોકો મને ચૂંટી લાવ્યા એ ખરી જનતાની જીત છે. (Gujarat Assembly Election 2022 Result)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST