Truck Accident in Amerli : ટ્રકે વીજપોલ અડફેટે લેતા વિદ્યાર્થીનો ચમત્કારિક બચાવ - અમરેલીમાં ટ્રક અકસ્માત
🎬 Watch Now: Feature Video

અમરેલી : અમરેલીના મોટા લીલીયા નાવલીમાં શ્યામ વાડી સામે બજારમાં ટ્રકે બે વીજપોલ (Truck accident in Liliya) અડફેટે લેતા ધરાશાયી થયા હતા. જેમાં એક વીજપોલ અન્ય એક ટ્રક પર પડતા દોડધામ મચી ગઈ હતી. જોકે વીજપોલ તૂટી પડતા થોડીવાર માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયા હતા. જેને પગલે PGVCLના MD રાઠોડ તેમજ તેમની ટીમ ઘટના સ્થળે દોડી (Truck Accident in Amerli) આવી હતી. અકસ્માતમાં ટ્રકની પાછળ ચાલી આવતી ST બસ અને એક બાઇક ચાલક વિદ્યાર્થીનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે સબ નસીબે (PGVCL Power Pole in Liliya) આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST