રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને માઠી અસર - Meteorological department forecast

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2022, 3:57 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

બારડોલી બે દિવસથી સતત વરસાદને કારણે સુરત જિલ્લાના પલસાણા Rain Forecast in Gujarat તાલુકામાં જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે સુરત પંથકના રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહારને માઠી અસર થઈ હતી. પલસાણા તાલુકામાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડતાં બલેશ્વર ગામે ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. જેને લઈનેે નેશનલ હાઇવેથી બલેશ્વર જતાં રસ્તા પર પાણી ફરી વળતાં રસ્તો વાહન વ્યવહાર માટે Gujarat rain update બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત તાલુકાના કડોદરા સુરત રોડ પર પણ પાણી ફરી વળતાં વાહન વ્યવહારને અસર થઈ હતી. પાણી ભરાય જતાં કડોદરાથી સુરત જતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. આથી રોડ પર વાહનોની લાંબી કતાર monsoon rain 2022 જોવા મળી હતી. વરસાદને કારણે કડોદરા અને પલસાણા તાલુકાનું Rain in Surat જનજીવન પ્રભાવિત થયું હતું.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.