અપક્ષના ત્રણ ધારાસભ્યનું બિનશરતી ભાજપને સમર્થન - ગુજરાત ભાજપ
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 Result) ત્રણ વિજેતા અપક્ષ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા માવજી દેસાઈ ભાજપને બિનશરતી માફી સમર્થન (three independent candidates declared support bjp ) આપવા અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (independent candidates Gujarat ) આવેદન આપ્યું હતું. અપક્ષ ધારસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમે વિપક્ષમાં રહીને કામ કરી શકતા નથી. એટલે અમારા વિસ્તારમાં વિકાસના કામોને લઈને ભાજપને સમર્થન આપીએ છીએ. ગુજરાતમાં ભાજપની સરકાર (Gujarat BJP) છે એટલે અમે સરકાર સાથે જોડાયા છીએ અને અમે સરકારને ટેકો આપ્યો છે. સ્વભાવિક છે કે, દરેક કામો સરકાર પાસેથી મંજૂર થતા હોય છે અને હાલમાં સરકાર ભાજપની છે એટલે અમે ભાજપને બિનશરતી ટેકો આપ્યો છે. ભાજપ સરકાર (Gujarat BJP) એવી છે કે, જે પ્રજાનુ હિત ઈચ્છી રહી છે. આ એ સરકાર છે કે, જે પ્રજાના કામ માટે ક્યારે નાકારો નહોતો.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST