સાબરકાંઠામાં 2 લાખ લઈ ચોર ફરાર, ચોર સીસીટીવી કેમેરામાં કેદ - Thief caught on CCTV camera
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા વિજયનગરની સાબર કોમ્પલેક્ષપાસે ચોરીનો બનાવ(Theft incident Sabarkantha) બન્યો હતો. જેમાં એક યુવક પોસ્ટ ઓફિસમાંથી બે લાખ ઉપાડીને આવ્યો હતો. જેમાં યુવકએ બાઈક ઉભી રાખી બે લાખ રકમની થેલી બાઈક પર ભરાવીને ખરીદી કરવા જતા પાછળથી કોઇ ગઠિયો આ પૈસાની ચોરી કરીને નાસી(Theft incident in Gujarat) છૂટયો હતો. જ્યારે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં(Thief caught on CCTV camera) કેદ થઈ હતી. પોલીસએ સી.સી.ટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST