તાપી જિલ્લાની 2 સીટ પર મતગણતરી શરૂ - Assembly Election Result Live
🎬 Watch Now: Feature Video
તાપી જિલ્લાનાની(Gujarat Assembly Election 2022) બે સીટો ની મત ગણતરીની વિગતો. જિલ્લામાં કુલ બે બેઠકો માટે ગણતરી યોજાશે.જિલ્લામાં બન્ને બેઠકો (Tapi assembly seat)પર કુલ 77.04 ટકા મતદાન થયું હતું. 171 વ્યારા બેઠક પર 75.58 ટકા 172 નિઝર બેઠક પર 78.19 ટકા મતદાન નોંધાયું હતું. બન્ને બેઠક ની મતગણતરી સોનગઢ વિનીયન કોલેજ(Songarh Vinyan College) ખાતે યોજાશે. તાપી જિલ્લાની બન્ને બેઠકો પર કુલ 13 ઉમેદવારો મેદાનમાં હતા. 171 વ્યારા બેઠક પર કોંગ્રેસના પુનાજી ભાઈ ગામીત અને ભાજપના મોહન કોંકણી વચ્ચે સીધી ટક્કર. n172 નિઝર બેઠક પર કોંગ્રેસના સુનિલભાઈ ગામીત અને ભાજપના જયરામભાઇ ગામીત વચ્ચે સીધી ટક્કર. જીલ્લાની વ્યારા બેઠક પર 14+1કુલ 15 ટેબલ પોસ્ટલ બેલેટ સાથે. નિઝર બેઠક પર 14+1=15 ટેબલ પોસ્ટલ બેલેટ સાથે.વ્યારા બેઠક પર કુલ 164 સ્ટાફ મત ગણતરી માં ફરજ બજાવશે. નિઝર બેઠક પર 212 સ્ટાફ મત ગણતરી માં ફરજ બજાવશે. બન્ને બેઠકો માટે સોનગઢ વિનિયન કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST