બદમાશોએ વિદ્યાર્થીની ગોળી મારીને કરી હત્યા, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ - student shot dead in bijnor
🎬 Watch Now: Feature Video
ઉતરપ્રદેશના બિજનૌરમાં બીબીએના વિદ્યાર્થી શમિકની જિલ્લામાં બે બાઇક પર આવેલા માસ્ક પહેરેલા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી (student shot dead in bijnor)હતી. ક્રિષ્ના કોલેજથી થોડે દૂર બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેને પોલીસે ગુરુવારે જાહેર કરી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગોળી વાગ્યા બાદ પણ યુવક કેવી રીતે રસ્તા પર દોડી રહ્યો છે. હાલ પોલીસે હત્યારાઓને પકડવા માટે ચાર ટીમો બનાવી છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST