સુરતમાં અત્યાર સુધીમાં 10 ટકા મતદાન નોંધાયું, આંકડામાં થઇ રહ્યો છે વધારો - Gujarat Assembly Election 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 1, 2022, 1:08 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

સુરતમાં બપોરે 11:00 વાગ્યા સુધીમાં મતદાન સુરતની(Surat assembly seat) બાર વિધાનસભા બેઠકો પર સાત થી 10 ટકા મતદાન નોંધાયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે મતદાન સવારે 8:00 વાગ્યાથી શરૂઆત થઇ ગઇ છે. અત્યારે સુરતની બાર વિધાનસભા બેઠકો(Twelve assembly seats of Surat) પર 7% થી 10% મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન અત્યાર સુધીમાં સુરતના મજુરા, ચોર્યાસી વરાછા વિધાનસભા બેઠક(Varacha assembly seat) પર જોવા મળી રહ્યું છે. આ વખતે લોકોમાં પણ મતદાનને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાનની ટકાવરીમાં વધારો ધીમે ધીમે થઇ રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.