સરદાર સરોવર ડેમ પૂર્ણ કક્ષા ભરાયો, ડ્રોનની નજરે અદભૂત દ્રશ્યો - સરદાર સરોવર નર્મદા ડેમ છલકાયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 15, 2022, 6:24 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

નર્મદા ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાના (Gujarat Narmada Yojana) સરદાર સરોવર ડેમની જળસપાટી (Sardar Sarovar Dam Water level) પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ (Sardar Sarovar Dam Water Storage ) થયો છે. મુખ્યપ્રધાન (Gujarat Chief Minister ) ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ 2019 અને 2022 પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો (Sardar Sarovar Narmada Dam overflowed) છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.