Sardar Sarovar Dam 5 દરવાજા ખોલાતાં જ સર્જાયાં મનોહર દ્રશ્ય - સરદાર સરોવર બંધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2022, 2:53 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર બંધમાંથી આજે પાણી છોડવામાં આવી રહ્યું છે તે પ્રસંગની તસવીર અને વિડિયો સામે આવ્યાં છે. સરદાર સરોવર ડેમમાં Sardar Sarovar Dam ઉપરવાસના પાણીની આવક વધતાં દરવાજા ખોલવામાં આવ્યાં છે. સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યાં છે. આ પાંચે દરવાજા 0.3 મીટર ખોલવામાં Sardar Sarovar Dam Gates Open આવ્યાં છે. 12 ઓગસ્ટની બપોરે 12.00 કલાકે દરવાજા ખોલવા સાથે 10,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઇને હેઠવાસના નર્મદા નદીના કાંઠાના ગામોને Villages on the banks of river Narmada સાવધ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમનું વોટર લેવલ 133. 77 Narmada Dam Water Level મીટર છે. સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 196316 Cusec પાણીની આવક થઇ રહી છે જ્યારે ટોટલ આઉટફ્લો 54002 Cusec પાણીનો Narmada Dam Water Release છે. ડેમના દરવાજા ખોલાતાં જ પાણીનો પ્રવાહ વહેતો થતાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયાં છે. ચોમાસુ 2022 સીઝનમાં આ પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.