ગજેન્દ્રસિંહ પરમારએ પોતાના વતન વક્તાપુર ગામે કર્યું મતદાન - સાબરકાંઠાના પૂર્વ અન્ન પુરવઠા પ્રધાન
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં બીજા તેમજ અંતિમ તબક્કાનો મતદાન(Gujarat Assembly Election 2022) શરૂ થઈ ચૂકી છે. ત્યારે પૂર્વ અન્ન પુરવઠો પ્રદાન ગજેન્દ્રસિંહ પરમારએ પોતાના વતન વક્તાપુર ગામે મતદાન કર્યું હતું. તેમજ તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. સાથો સાથ(Sabarkantha assembly seat) છેલ્લા ત્રણ તબક્કાથી વિકાસને મત મળતા હોવાની વાત કરી હતી. સાબરકાંઠાના પૂર્વ અન્ન પુરવઠા પ્રધાન પ્રમાણે(Former Food Supply Minister of Sabarkantha) આજે પોતાના માર્ગરે વતન વક્તાપુર ગામે મતદાન કર્યું હતું તેમજ સહ પરિવાર મતદાન કર્યા બાદ ગજેન્દ્રસિંહ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી વિકાસની રાજનીતિને મતદારો સ્વીકારી રહ્યા છે તેમજ આગામી સમયમાં પણ વિકાસની રાજનીતિને જ સ્વીકારી મતદાન કરશે. સાથો સાથ તમામ મતદારોને મતદાન કરવા નમ્ર અપીલ કરી હતી. જોકે છેલ્લા એક કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં 5% થી વધારે થયેલું મતદાન આગામી સમયમાં ભારે મતદાનનો સંકેત આપી રહ્યું છે ત્યારે જોવું રહે છે કે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં કેટલું મતદાન થાય છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST