ચાલતી ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો પગ લપસ્યો, આ રીતે બચ્યો જીવ - RPF મહિલા કોન્સ્ટેબલની બહાદુરી
🎬 Watch Now: Feature Video
જમશેદપુરઃ શહેરના ટાટાનગર રેલ્વે સ્ટેશનમાં બહાદુર મહિલા પોલીસકર્મીઓએ પોતાના જીવના જોખમે એક મહિલા યાત્રીનો જીવ બચાવ્યો હતો. ઘટના એવી હતી કે, ટાટાનગર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે મહિલાનો પગ લપસી ગયો અને તે ટ્રેનની નીચે પડવા લાગી હતી. આથી, પ્લેટફોર્મ પર તૈનાત RPF લેડી કોન્સ્ટેબલે મહિલા યાત્રીનો જીવ જોખમમાં મુકીને તેનો જીવ બચાવી લીધી હતી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST