RPF જવાને મુંબઈમાં મહિલા અને તેના પુત્રને ટ્રેનમાં કચડાતા બચાવ્યા

By

Published : Nov 2, 2022, 10:03 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

મુંબઈ: આરપીએફ ક્રાઈમ બ્રાંચના જવાને મહિલા અને તેના પુત્રનો જીવ (Mumbai RPF saved people on plateform) બચાવ્યો હતો. ક્રાઈમ બ્રાંચના જવાન અક્ષય સોયેએ માનખુર્દ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર લોકલ ટ્રેનમાં ચડતી વખતે બેલેન્સ ગુમાવતા બાળકને પકડીને બાળકનો જીવ બચાવ્યો હતો. એક મહિલા તેના બાળક સાથે લોકલ ટ્રેનમાં ચડતી વખતે પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી. મંગળવારે બપોરે બનેલી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.