સાબરકાંઠાની ઈડર વિધાનસભા બેઠક પર રમણ વોરસની જીતની કરાઈ ઉજવણી - ઈડર વિધાનસભા સીટ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા: સાબરકાંઠાના ઈડર વિધાનસભા સીટ પર ભાજપનો ભગવો યથાવત રહ્યો છે. 38000થી વધુથી ભાજપના ગઢમાં રમણ વોરાએ ફરી એકવાર ભગવો (Raman Voras victory in Eder assembly seat) લહેરાયો. ભારતિય જનતા પાર્ટીનાં ઉમેદવાર રમણ વોરાનો જંગી બહુમતીથી વિજ્ય નિશ્ચિત થયો છે. ભાજપના ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારની વિજ્યોત્સવની તૈયારી કરવામાં આવી છે. કાર્યકરો, હોદેદારો, આગેવાનો સહિતના ભાજપના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ ડી.જે ઠોલ, નગારાના તાલે વિજયોત્સવની ઉજવણી કરી. રમણ વોરાની જીત નિશ્ચિત થતાં વોરાએ મતદારોનો આભાર્ માન્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST