સાંસદ નરહરિ અમીને સહપરિવાર કર્યું મતદાન, ભાજપ 150થી વધુ બેઠકો જીતવાનો કર્યો દાવો - ગુજરાત ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video

અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીને સહપરિવાર મતદાન (MP Narhari Amin cast vote in Naranpura) કર્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના 2 પનોતા પૂત્રને (Gujarat Election 2022) જોઈ ગુજરાત ચાલે છે. ભાજપ સરકારે ગુજરાતની સિકલ બદલવાનું કામ કર્યું છે. 150 કરતા વધારે બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. સાથે જ તેમણે લોકોને વધુને વધુ મતદાન કરવાની અપીલ (Voting Appeal to Voters) કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST