વડોદરામાં પઠાણ ફિલ્મને લઈને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ - પઠાણ ફિલ્મને લઈને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ
🎬 Watch Now: Feature Video

શાહરુખ ખાનની આવનારી ફિલ્મ પઠાણમાં ભગવા રંગને લઈને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે વડોદરામાં શાહરુખ ખાનની આવનારી પઠાણ ફિલ્મનો વિરોધ ઉઠ્યો છે. (Protest by Hindu organization against film Pathan) હિન્દુ ધર્મરક્ષક સેનાના રાજુ અગ્રવાલ સહિતના અગ્રણીઓએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ સંગઠને શાહરુખની આવનારી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. (Protest against Shahrukh's upcoming film Pathan) વડોદરામાં ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ આ બાબતે તંત્ર નિર્ણય લે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST