પ્રમુખસ્વામી નગરમાં પ્રકૃતિના વિવિધ શિલ્પોએ ખેંચ્યું આકર્ષણ - PM narendra Modi inaugurated Pramukhswami Nagar
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો(Pramukh Swami Shatabdi Mohotsav) આજથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ ગયો છે. PM મોદીએ પ્રમુખ સ્વામી વંદના પરિસરની પરિક્રમા કરી અને વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે. જેમાં પ્રકૃતિના વિવિધ શિલ્પો(attraction of nature sculptures in pramukhswami nagar) રજૂ કરવામાં આવ્યા છે. જે પ્રકૃતિ સાથે માનવના સંબંધોનું નિરૂપણ કરે છે. માનવ પ્રકૃતિ પ્રત્યે જાગૃત બને તે હેતુથી અદભૂત શિલ્પો મુકવામાં આવ્યા છે. પ્રકૃતિના આ ગુણો પ્રમુખ સ્વામી મહારાજના જીવન સાથે તાદાત્મય ધરાવે છે. આ મહોત્સવ માત્ર મનોરંજન માટે નહિ પરંતુ આપણે જીવનમાં પ્રકૃતિ પ્રત્યે સજાગ બનીએ તે માટે રજૂ કરાયું છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST