27,000 પત્ર પોસ્ટકાર્ડ મોકલીને PM મોદીને પાઠવી દિવાળીની શુભેચ્છા - PM Modi Diwali shubhkamna
🎬 Watch Now: Feature Video
કચ્છ PM નરેન્દ્ર મોદીએ આપેલ સ્મૃતિવન રૂપી ભેટ બદલ (Diwali in Kutch) આભાર માનતા અને દિવાળીની શુભકામનાઓ પાઠવતા 27000 શુભેચ્છા પોસ્ટકાર્ડ યુવા મોરચાના નેજા અને પ્રેરણા હેઠળ લખવામાં આવ્યા છે. કચ્છના લોકો દ્વારા લખવામાં (27 000 letters in Kutch) આવેલા તમામ પત્રો વડાપ્રધાનને મોકલવામાં આવ્યા હતા. કચ્છની વિવિધ સામાજિક સંસ્થાઓ અને વિધાર્થીઓ પત્ર લખીને PM મોદીનો આભારની સાથો સાથ દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી છે. સ્મૃતિવનની ભેટ બદલ PM મોદીને 27000 પત્ર લખીને આભાર માનવામાં આવ્યો છે. ભુજીયા ડુંગરની તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સ્મૃતિવનનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભુકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિવન(PM Modi Diwali shubhkamna) બનાવવામાં આવ્યું છે. ત્યારે આ તમામ પત્રો આજે પોસ્ટ અધિકારી સુપ્રત કરવામાં આવ્યા હતા. જેને લઈને પત્રમાં PM મોદીનો આભાર અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ સાથે સ્મૃતિવનમાં 11,000 જેટલા દીપ પ્રગટાવવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુ પટેલ તેમજ સામાજિક અગ્રણી દિલીપ દેશમુખ ઉપસ્થિત રહ્યાં હતાં. (Kutch PM Modi Diwali shubhkamna)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST