દિવાળીએ બોમ્બ ફોડી રોડ બાનમાં લેતા 3 શખ્સોની ધરપકડ - Firecrackers on Sindhu bhavan Road

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 27, 2022, 10:08 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

અમદાવાદ શહેરમાં દિવાળીની રાત્રે કેટલાક યુવાનોએ જાણે (diwali in ahmedabad) સીધું ભવન રોડ બાનમાં લીધો હોય તેમ જ ફટાકડા ફોડ્યા હતા. એટલું નહીં તેઓએ ચાલુ ગાડીએ ગાડી પર ફટાકડા ફોડીને લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. સાથે જ આ યુવકોએ એક બોમ્બ ફરેલા બોક્સમાં એક ફટાકડો નાખીને રોડ પર બોક્સ મૂકીને ધમાલ મચાવી હતી. પોલીસનો ડર રાખ્યા વગર કાયદાની ઐસી તૈસી કરતા યુવાનોએ (Firecrackers on Sindhu Bhavan Road) આખા સિંધુ ભવન વિસ્તારને બાનમાં લીધો હતો. સમગ્ર ઘટના મીડિયાના દ્વારા અહેવાલ રજૂ કરાતા પોલીસ સફાળી જાગી હતી. સરખેજ પોલીસે 5થી 6 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી જાહેરનામા ભંગ અને ટ્રાફિકને અડચણરૂપ IPC કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. હવે સિંધુ ભવન રોડ પર જોખમી રીતે ફટાકડા ફોડનારા 3 યુવકોની પોલીસે ધરપકડ કરી છે. (ahmedabad sindhu bhavan road firecrackers)
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.