સુરત પોલીસે વિદેશી દારૂના જથ્થાનો કર્યો નાશ - દારૂના જથ્થાનો નાશ કર્યો
🎬 Watch Now: Feature Video
સુરતઃ વર્ષ 2021 ના સપ્ટેમ્બર મહિનાથી વર્ષ 2022 ના જૂન મહિના સુધીમાં સુરત રેલ્વે પોલીસ મથકની હદમાં અલગ અલગ દારૂના કેસ કરવામાં આવ્યા હતા. વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં (Liquor seized by police in Surat)આવ્યો હતો. આ તમામ દારૂના જથ્થાનો ઉધના ડેપોની હદમાં નાશ કરવામાં (Destruction of liquor in Surat )આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ( Botad Latthakand )કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે 21.62 લાખનો દારૂ હતો આ તમામ દારૂના જથ્થાનો નાશ (police destroyed the quantity)અહી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બોટાદ ઝેરી દારૂ કાંડને લઈને ગુજરાત હચમચી ઉઠ્યું છે. સુરતમાં પણ પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ કરીને દારૂનો જથ્થા ઝડપી પાડવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST