NDRFની ટીમે સાદકપર-ગોલવાડ ગામમાં કર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન, આટલા લોકોને બચાવાયા - Rescue operation by NDRF team
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15824383-thumbnail-3x2-nvsr-aspera.jpg)
નવસારી: ગુજરાતના નવસારી જિલ્લાના(Heavy Rain in Navsari) સાદકપર-ગોલવાડ ગામે(Sadakpar Golwad village) NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન(Rescue operation by NDRF team) હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપેરશનમાં કુલ 77 લોકોને બચાવી લેવાયાં છે. ટીમ નંબર 6B એ આ ગામમાંથી 77 લોકોને બચાવી લીધા બાદ 5:00 કલાકે ગણદેવી ગામ, ચીખલી નવસારી તરફ ટીમ બચાવકાર્ય માટે નીકળી ગઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST