ગુજરાત પોલીસના એ વીડિયો જેને લોકોના દીલ જીતી લીધા - Morbi Bridge Collapse
🎬 Watch Now: Feature Video

ગત રવિવારના દિવસે ગુજરાતના ઇતિહાસની ગોજારી ઘટનાએ ( Morbi Bridge Collapse ) સમગ્ર દેશનું દિલ હચમચાવી નાખ્યું છે. જો કે આજ ઘટનામાં ગુજરાત પોલીસના એ વીડિયો (Morbi Police Video Viral) જેને લોકોના દીલ જીતી લીધા વાક્ય સાથે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોતાના જીવની પરવા કર્યા વિના જ આ પોલીસ જવાન અન્ય ડૂબતા લોકોને બચાવતા દ્રશ્યો (Morbi Bridge Collapse Police Video Viral) જોઈ પોલીસ માટે સન્માન જનક લાગણી થાય છે. મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતા 136 વ્યક્તિઓના આ દુર્ઘટનામાં મોત થયા છે. જેમને માટે આજે સમગ્ર રાજ્યમાં શોક મનાવવામાં આવી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST