Monsoon Gujarat 2022: શહેરમાં ફરી જામ્યો વરસાદી માહોલ - Rain in Surat
🎬 Watch Now: Feature Video
સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદએ (Rain in Surat)એન્ટ્રી કરી છે. જોકે લાંબા સમય બાદ ધોધમાર વરસાદ (Rain In Gujarat )જામ્યો છે. શહેરમાં વહેલી (Monsoon Gujarat 2022 )સવારથી જ વાદળછાયું વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે.જેને કારણે વાતાવરણમાં ઠંડક પસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી (monsoon 2022 in gujarat )કરવામાં આવી હતી. તે જ રીતે આજરોજ સુરત શહેરમાં વરસાદી ધમાકેદાર (Heavy rain again in Surat city)એન્ટ્રી કરી છે. અત્યાર સુધીમાં જુલાઈ મહિનામાં કુલ 70 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે કે સીઝનનો અડધો વરસાદ પડી ચુક્યો છે. તથા ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. જેને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST