ફોફળ નદી બની ગાંડીતૂર, પુર આવતા આ રીતે પુલ થયો ધરાશાયી - Flood in Phofal river
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ (Monsoon Gujarat 2022 )જામ્યો છે. રાજકોટના જામકંડોરણા પાસેની ફોફળ નદી બની ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં પુર (Flood in Phofal river in Rajkot Jamkandola)આવ્યું છે. લોધિકા અને ગોંડલમાં પડેલ ધોધમાર( Monsoon 2022)વરસાદને લઈને નદી ગાડીતૂર બની છે. પુલ તૂટી ગયા બાદ રોડ ચાલુ કરવા માટી નાખવામાં આવી હતી. બપોર નદીમાં ભારે પુર (Heavy rains in Rajkot)આવતા માટી ધોવાઈ ગઈ છે. જામકંડોરણાથી ગોંડલ જતો માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST