મગર પર બેસીને કર્યો સ્ટન્ટ અને.... - સોશિયલ મીડિયા
🎬 Watch Now: Feature Video
શું તમે કોઈ દિવસ કોઈ માણસને મગર સાથે મસ્તી કરતા જોયો છે? આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો. જેમાં મગરની સવારી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ મગર પર બેસીને સ્ટન્ટ કરતો (men stunt with alligator) જોવા મળી રહ્યો છે, તે પોતાનો જીવ જોખમમાં મુકીને મગર પર બેસે છે અને લોકોનું એન્ટરટેઈન્મેન્ટ (alligator viral video) કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પેજ વાયરલ હોગ #viralhog દ્વારા આ (viral hog facebook page ) વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પહેલા (viral video) તો યુવક હાથમાં રહેલી મરધીને મગરને ખવડાવે છે અને પછી તરત જ તે મગર પર સવારી કરે છે. પછી તે તેના પર બેસીને દર્શકોનુ મનોરંજન કરે છે. ત્યારબાદ આ માણસ મગરને કીસ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેના પર ખૂબ લાઈક અને શેર કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST