હવે અમદાવાદમાં લકઝરી થિયેટરો શરૂ, જાણે પેલેસમાં બેઠાની ફીલિંગ્સ આવશે - અમદાવાદમાં કપલ થિયેટરી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16574803-thumbnail-3x2-theatre.jpg)
અમદાવાદ શહેર હવે દિવસેને દિવસે કંઈકને કંઈક નવું લાવી રહી છે. ત્યારે હાલ વર્તમાન સમયમાં થિયેટરોને લોકોને (ahmedabad theater list) વધુ રુચી જોવા મળતી જોવા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં લક્ઝરી થિયેટરની શરૂઆત કરવામાં આવી છે. બોપલમાં મુક્ત સિનેમા દ્વારા (luxury theater in Ahmedabad) લક્ઝરી થિયેટરની પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 6 સ્ક્રિન અધ્યયન આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવી છે. સાથે એક અલગ કપલ સ્ક્રિન પણ સ્પેશિયલ તૈયાર કરવામાં આવી છે. એક કમ્પ્લીટ ફેમિલી બેલલાઉન્જર છે. ફેમિલી બેલલાઉન્જર ધરાવતું ગુજરાતનું પ્રથમ થિયેટર બન્યું છે. (Ahmedabad mukta cinema)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST