ખાદી ઉદ્યોગથી PM મોદીએ ગામડા કર્યા સમૃદ્ધ : જગદીશ વિશ્વકર્મા - 154th Gandhi birth anniversary
🎬 Watch Now: Feature Video
અમદાવાદ ગાંઘીજીની જન્મજંયતીને લઈને સમગ્ર ભારતમાં (Gandhi birth anniversary) ઉજવણી થઈ રહી હતી. ત્યારે ગુજરાત સરકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, બીજી ઓક્ટોબર એટલે કે સમગ્ર ભારત માટે ગૌરવની વાત અને દિવસ કહી શકાય છે કારણ કે, બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. સાચા અર્થમાં ગામડાઓને સમૃદ્ધ કરવાનો અને ગૃહ ઉદ્યોગને (Khadi industry in Ahmedabad) પ્રોત્સાહન કરવાનું કામ ખાદીના માધ્યમથી શરૂ કરવામાં આવ્યો હતો. જેથી નાના કારીગર (154th Gandhi birth anniversary) રોજગારી વધે તે માટે ત્યારથી ખાદી વેપાર ઉદ્યોગ શરૂઆત કરવામાં આવી હતી. આજે પણ ગુજરાત સરકાર દ્વારા 30 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા ખાદી ઉદ્યોગની પ્રોત્સાહન આપવામાં આવે છે. (Gandhiji birth anniversary Jagadish Vishwakarma)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST