Karnataka Election Results: આખરે કેમ રડી પડ્યા કર્ણાટક જીતના ચાણક્ય? - he say about sonia and rahul
🎬 Watch Now: Feature Video

કર્ણાટક: કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર જીતની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ મીડિયા સાથે વાત કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તેઓ જીતનો શ્રેય તેમના કાર્યકર્તાઓ અને તેમની પાર્ટીના નેતાઓને આપે છે જેમણે આટલી મહેનત કરી, લોકોએ જૂઠાણાંનો પર્દાફાશ કર્યો છે. શિવકુમારે કહ્યું કે તેમણે પહેલા જ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ ભૂલી શકતા નથી કે જ્યારે સોનિયા ગાંધી જેલમાં મને મળવા આવ્યા હતા, ત્યારે તેમણે હોદ્દા પર રહેવાને બદલે જેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું, પાર્ટીને મારા પર ખૂબ વિશ્વાસ હતો.