મુસ્લિમ પરિવારે પોતાના ઘરમાં કરી લક્ષ્મીપૂજા, જુઓ વીડિયો - Mahalaxmi Parv in Karnataka

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 6, 2022, 9:21 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

દેશમાં અનેક એવા પ્રસંગો જોવા મળ્યા છે જેમાં કોમી એકતાના (Communal Equality in Occations) દર્શન થાય છે. ક્યારેક ઈદના દિવસે તો ક્યારેક દિવાળીના પર્વ પર સાથે મળીને ઉજવણી કરવામાં આવી હોય એવા અનેક કિસ્સાઓ છે. આવો જ એક કિસ્સો કર્ણાટકના કોપ્પાલમાંથી (Laxmi Pooja did by Muslim Family) સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ પરિવાર લક્ષ્મીની પૂજા કરી હતી. શુક્રવારે વરલક્ષ્મી પર્વની ભારે ઉત્સાહ (Mahalaxmi Parv in Karnataka) સાથે ઉજવણી કરવામાં આવી હતી. કર્ણાટકના કોપ્પલ તાલુકના અલવંડી ગામના નઝરુદ્દીનના પરિવારે વરામહાલક્ષ્મી ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. પૂજા કરીને સમગ્ર પરિવારે ધન્યતા અનુભવી હતી. આ મુસ્લિમ પરિવારે હિંદુ પરંપરા અનુસારદરેક રીત રીવાજનું પાલન કર્યું હતું. એટલું જ નહીં આખું ઘર ડેકોરેટ કરાયું હતું. આ ઉપરાંત સ્વાદિષ્ટ ભોજન પણ બનાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.