દિયોદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય કેશવજી ચૌહાણ સાથે ખાસ વાતચીત - કેશવજી ચૌહાણ સાથે ખાસ વાતચીત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 11, 2022, 4:04 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક મેળવી છે. દિયોદરમાંથી(deodar assembly seat of banaskatha) ચૂંટાયેલા કેશવજી ચૌહાણ(keshvji chauhan bjp mla deodar assembly seat) સાથે વાત કરતા જણાવ્યું(interview with keshvji chauhan) હતું કે આ વખતે વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર ભાઈના નેતૃત્વ વાળી હતી. દિયોદર(deodar assembly seat of banaskatha) ભારતીય જનતા પાર્ટીની અને ભાજપના કાર્યકર્તાઓની સીટ છે. અમે પ્રજાનો અને મતદારોનો ખૂબ જ આભાર માનીએ છીએ. આવનારા વર્ષોમાં દિયોદરમાં(deodar assembly seat of banaskatha) વિકાસના કાર્યને બનાવીશ અને જે પણ પ્રજાના પ્રશ્ન હશે તેમના ઉકેલ લાવીશ.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.