એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ સાથે ખાસ વાતચીત - એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17175333-thumbnail-3x2-jpg.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો છે. અમદાવાદ શહેરને એલિસબ્રિજ વિધાનસભાના (Ellisbridge assembly seat of ahmedabad)વિજેતા ઉમેદવાર અમિત શાહએ (amit shah bjp mla Ellisbridge assembly seat) ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું(interview with amit shah) હતું કે જનતાએ મને જે જંગી બહુમતી વિજેતા બનાવ્યો છે તે જનતાનો ખૂબ જ આભારી છું. જે રીતે મેં (amit shah bjp mla Ellisbridge assembly seat)25 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે જનતાની વચ્ચે રહીને તેમની સમસ્યાનો નિવારણ લાવ્યો છું તેવી જ રીતે હવે વિધાનસભામાં જઈને વિધાનસભા(Ellisbridge assembly seat of ahmedabad) વિસ્તારમાં જે પણ સમસ્યાઓ છે તેનું નિરાકરણ હું લાવીશ.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST