INDIA VS SRI LANKA: ભારત મેચ જીતતા પેક્ષક ગ્રાઉન્ડની અંદર દોડી આવ્યો - INDIA VS SRI LANKA
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમમાં (INDIA VS SRI LANKA ) ટિમ ઇન્ડિયા મેચ જીતતા એક યુવક પેક્ષક ગેલેરીમાંથી કૂદીને સીધો જ ગ્રાઉન્ડની અંદર પહોંચી ગયો(man inside the ground as India won the match) હતો. જ્યારે ગ્રાઉન્ડમાં પહોંચ્યા બાદ આ યુવકે ઉત્સાહમાં આવીને ગુલાટો મારી હતી. ત્યારબાદ તે ઇન્ડિયા ટીમના ખેલાડી નજીક પહોંચતા ગ્રાઉન્ડ પર હાજર બાઉન્સરોએ તેને પકડી લીધો હતો અને ગ્રાઉન્ડમાંથી બહાર લઈ ગયા હતા. જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST