Horse races at weddings: ખંભાળિયાના ભારા બેરાજા ગામે અનોખા લગ્ન યોજાયા - horse races
🎬 Watch Now: Feature Video
ખંભાળિયા તાલુકાના ભારાબેરાજા ગામે વાંચીયા દેરાજ રૂડાચની દીકરીના લગ્ન અનોખી રીતે ઉજવાયા હતા. લગ્ન પ્રસંગે પરિવારે અશ્વ રેસ રાખી પ્રસંગને યાદગાર(Horse races at weddings ) બનાવ્યો હતો લગ્ન પ્રસંગની સાથે અશ્વરેસનું આયોજન કર્યું. જેમાં 50 થી વધારે અશ્વ રેસમાં ગુજરાતમાંથી સ્પર્ધકોએ (Horse race in Gujarat )ભાગ લીધો હતો. અનોખા લગ્ન પ્રસંગમાં આસપાસના વિસ્તારના લોકોએ અશ્વરેસનો પણ આનંદ માણ્યો હતો. શાહી ઠાઠ સાથે લગ્ન પ્રસંગે અનોખું આયોજન કરી અશ્વ રેસનું આયોજન કરી લગ્ન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.આ લગ્ન પ્રસંગમાં સાગા સબંધીઓ તો ઉપસ્થિત રહ્યા જ હતા પરંતુ અશ્વ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાત(Horse races in Khambhaliya )ભરમાંથી 50 જેટલા સ્પર્ધકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્ન પ્રસંગ વાસ્તવમાં અનેરો બની રહ્યો હતી ખેતરોમાં અશ્વરેસોની હરિફાઈએ માહોલ જમાવી દીધો હતો શાનદાર ઘોડાએ મેદાનોમાં રંગ જમાવી દીધો હતો આ લગ્ન પ્રસંગ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST