રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ માટે ખોલી તિજોરી - Harsh Sanghvi announcement
🎬 Watch Now: Feature Video
અમદાવાદ ગુજરાતના પોલીસકર્મીઓ Police Salary Increase માટે CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, તમારા સૌ માટે CMએ મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાનએ મોટું મન રાખી 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે. દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે. 28મી ઓક્ટોબર 2021ના રોજ કમિટી બનાવી હતી. જેથી અમદાવાદ પોલીસે ગુજરાત Increase salary of Gujarat Police સરકારનું અભિવાદન કરીને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક મોટો લોકગીતનો આયોજન કર્યો હતો. ગુજરાત પોલીસ જવાનોના પગારમાં gujarat police salary slip વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હવે 4 લાખ 16 હજાર થશે, LRD-ASIનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધ્યો, પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધ્યો, પોલીસ હેડ કોન્સ્ટેબલના Advertisement for policemen વાર્ષિક પગારમાં 58,740નો વધારો, ASIના વાર્ષિક પગારમાં 64,740નો વધારો કરવામાં આવ્યો તેવી જાહેરાત સામે આવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST