સૌરાષ્ટ્રને વરસાદે ધમરોળિયું, ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોના કોઝવે પાણીમાં ગરકાવ - Heavy rains in Rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં( Monsoon Gujarat 2022)આવેલી આગાહીને લઈને રાજકોટ જિલ્લામાં ગુરુવારે સવારથી જ(Rain In Gujarat ) મેઘ તાંડવ શરૂ થયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં જિલ્લાના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો (Gujarat Rain Update )ક્યાંક ધોધમાર વરસાદ સવારથી જ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને લઈને સમગ્ર રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ઘણી જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હોવાનું પણ સામે આવ્યું છે. ધોરાજી તાલુકાના મોટીમારડથી હાથ( Heavy rains in Rajkot district) ફોડી ચીખલીયા જવાનો રસ્તો ધોધમાર વરસાદ પડવાને કારણે પાણીમાં ગરકાવ થયો છે. અહીંથી લોકો જીવના જોખમે પસાર થતા પણ નજરે પડ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST