રક્ષાબંધન નિમિતે વડાપ્રધાન મોદીને બહેનોએ બાંધી રક્ષાપોટલી - HAR GHAR TIRANGA
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા અંબાજી ખાતે નેશન ફસ્ટ ફાઉન્ડેશન દ્વારા PM વર્ચુલ રક્ષાબંધન Rakshabandhan 2022 મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જ્યાં ભારત માતાની પૂજા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિને કુમકુમ તિલક કરીમાં અંબાની રક્ષાપોટલી PM Modi Raksha Bandhan બાંધવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં બહેનો PM Rakshapotali ઉપસ્થિત રહી હતી. રાખડી બાંધવા થનગની રહેલી દાંતા અમીરગઢ વિસ્તારની આદિવાસી સહિત તમામ જ્ઞાતિની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાપોટલી બાંધી હતી. આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ Azadi Ka Amrit Mahotsav કાર્યક્રમને લઈ હર ઘર તિરંગા HAR GHAR TIRANGA માટે તમામ બહેનોને નિઃશુલ્ક તિરંગા પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST